ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પુરા કર્યા, સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો 15મો બેટર બન્યો
ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટર સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા છે. તેણે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે 1 રન બનાવીને 10 હજાર રન