સુરત નવરાત્રીનો ખેલૈયાઓમાં થનગનાટ,બ્યુટી પાર્લરોનાં બુકિંગ થયા હાઉસફૂલ
ગરબા રમવા માટે નો અનેરો ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે,અને ગરબાની સાથે સાથે પોતાની સુંદરતામાં નિખાર લાવવા માટે પણ ગરબા પ્રેમીઓ બ્યુટીશિયનની મદદ લેતા હોય છે.

શક્તિનાથ વિસ્તારમાં આવેલ ઈન્દ્રપ્રથ શોપિંગ સેન્ટરના બ્યુટી પાર્લરમાં તસ્કરોએ ત્રાટકી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા