ભરૂચ અંકલેશ્વર : એશિયન પેઈન્ટ કંપનીના કલરના શંકાસ્પદ ડબ્બા સાથે ભાંગવાડમાંથી એક ઇસમ ઝડપાયો એ’ ડીવીઝન પોલીસે ભાંગવાડ વિસ્તારમાંથી એશિયન પેઈન્ટ કંપનીના કલરના શંકાસ્પદ ડબ્બા સહીત રૂ. 14 હજારના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 25 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : બાપુનગર ઝૂપડપટ્ટીમાં જુગાર રમતા 3 ઇસમોની પોલીસે કરી અટકાયત, જ્યારે અન્ય 2 ઇસમો ફરાર... મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી By Connect Gujarat 11 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા જાપાનમાં ભારતીય વાયુસેના દ્વારા યોજાશે ‘વીર ગાર્ડિઅન-2023’, વાંચો શું છે મહત્વ ભારત અને જાપાન વચ્ચે એર ડિફેન્સ સહકારને પ્રોત્સાહન આપવા માટે, બંને દેશોએ સંયુક્ત એર કવાયત ‘વીર ગાર્ડિઅન-2023’નું આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. By Connect Gujarat 09 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: શહેરી વિસ્તારમાં દિવસ દરમ્યાન ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધની માંગ ભારે વાહનોની અવરજવરથી અકસ્માત અને ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત બનેલાં લોકોએ પોલીસના લોકદરબારમાં ઉગ્ર રજૂઆત કરી છે. By Connect Gujarat 08 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ Rishi Sunak-Ashish Nehra : 'યુકેના પીએમ બનવા બદલ નેહરાજીને અભિનંદન', જુઓ ટ્વિટર થયેલ જબરદસ્ત વાયરલ મીમ્સ.! ભારતીય મૂળના ઋષિ સુનક ઈતિહાસ રચવા જઈ રહ્યા છે અને તેઓ યુનાઈટેડ કિંગડમના આગામી વડાપ્રધાન બનશે. ભારતમાં દિવાળીની ઉજવણી થઈ રહી હતી By Connect Gujarat 25 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ: પહેલી જ મેચમાં મોટો ઉલટફેર, નામિબિયાએ એશિયાકપના ચેમ્પિયન શ્રીલંકાને હરાવ્યું ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી એટલે કે આજથી T20 વર્લ્ડ કપ 2022નો પ્રારંભ થયો હતો. પહેલી જ મેચમાં અહિયાં મોટી ઊલટફેર જોવા મળી હતી. By Connect Gujarat 16 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મંગણાદ ગામે સ્મશાન ચોફેર ઢાઢર નદીના પાણી ભરાતા રોડની સાઈડમાં જ વૃદ્ધના અંતિમ સંસ્કાર કરવા પડ્યા સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જીલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા હતા. By Connect Gujarat 16 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શહેરના મોટાભાગના વિસ્તારોના એપાર્ટમેંટ જર્જરિત હાલતમાં, નિર્દોષનો ભોગ લેવાય તેવો ભય ઊભો થયો શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરીત ઈમારતના મોટા કોંક્રિટના પોપડા ધસી પડવાના કારણે નીચે વ્યવસાય કરતા દુકાનદારો અને રાહદારીઓ ના જીવનું જોખમ ઊભું થયું છે. By Connect Gujarat 16 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn