ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા મોક્ષદા એકાદશી પર કરો આ ઉપાય
માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર આજરોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં લોકો ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું
ભરૂચમાં 96 વર્ષીય અશક્ત વૃદ્ધા તેમજ પ્રથમ વખત મતદાન કરનાર યુવતીએ મતદાનની ફરજ નિભાવી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.
વિશ્વ એઇડ્સ દિવસ 2022: એચઆઇવી એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ, એક પ્રકારનો ક્રોનિક રેટ્રોવાયરસ છે, જે એઇડ્સ એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમનું કારણ બને છે.
આ ભાગદોડવારા સમયમાં લોકોને તણાવપૂર્ણ જીવન જીવવાની આદત પડી ગઈ છે. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે.
શિયાળાની ઋતુમાં ઘણા પ્રકારના શાકભાજી અને ફળો મળે છે. ખાવા-પીવાના શોખીન લોકો આ ઋતુની આતુરતાથી રાહ જોતા હોય છે.
પીવાના પાણી માટે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ એકદમ સામાન્ય છે. શાળા, કોલેજ કે ઓફિસમાં લોકો પાણી માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરે છે. પરંતુ પીવાના પાણી માટે પ્લાસ્ટિકનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.