અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ સુધીના આ સ્ટાર્સ કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે સામેલ
કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 15 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે 22 ડિસેમ્બર સુધી ચાલશે.
કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 15 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે 22 ડિસેમ્બર સુધી ચાલશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે નાગપુર રેલવે સ્ટેશન પર દેશની છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
ઠંડો પવન ત્વચાની સુંદરતાને ઝાંખા પાડે છે. આ ઋતુમાં ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. જેના કારણે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
કઠોળમાં પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કઠોળના ઘણા પ્રકારો છે
સુરતમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વ્યાજખોરની ઓફિસમાં દરોડા પાડી વ્યાજખોર દિલીપ બોધરાની કોરા ચેક અને પ્રોમેશરી કોરી નોટો સહિતના દસ્તાવેજો સાથે ધરપકડ કરી છે.
સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં 7 વર્ષીય માસુમ બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઘર નજીકમાં જ રહેતા નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી
હિન્દુ ધર્મમાં તમામ મહિનાઓનું પોતાનું મહત્વ છે. શાસ્ત્રો અનુસાર, હિન્દુ વર્ષના તમામ મહિનાઓ એક અથવા બીજા ભગવાનની પૂજા માટે સમર્પિત છે.