ગુજરાતની એકમાત્ર બેઠક જ્યાં અખિલેશ યાદવની 'સાઇકલ' ચાલી
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે લગભગ અંતિમ ચરણમાં છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ બમ્પર જીતના માર્ગે છે.
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે લગભગ અંતિમ ચરણમાં છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ બમ્પર જીતના માર્ગે છે.
બિનઆરોગ્યપ્રદ આહાર, જીવનશૈલી, વધુ પડતું ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન આપણા શરીરમાં ઘણા પ્રકારના ઝેરી પદાર્થોને એકઠા કરે છે, જે માત્ર શરીર માટે નુકસાનકારક નથી પરંતુ તે ત્વચા પર પણ દેખાય છે.
સ્ટ્રેસ બૉલને દબાવવાથી હાથના સ્નાયુઓને આરામ મળે છે, મનને શાંત કરવામાં મદદ મળે છે અને તણાવ દૂર થાય છે. તો આ બોલ કેવી રીતે કામ કરે છે, આપણે તેના વિશે જાણીશું.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટી (AAP) ને સ્પષ્ટ બહુમતી મળી છે.
સુરતથી વલસાડ સુધીના દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર થી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે પર ઉબાડિયાના ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
ભારતીય નૌકાદળમાં અગ્નિવીર તરીકે ભરતી કરવા માંગતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ ચેતવણી.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022નું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.