પોષ પુત્રદા એકાદશી વ્રત પર આ નિયમોનું કરો પાલન
નવું વર્ષ 2023 શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં નવા વર્ષના પ્રથમ મહત્વપૂર્ણ વ્રત એટલે કે એકાદશી વ્રતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
નવું વર્ષ 2023 શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં નવા વર્ષના પ્રથમ મહત્વપૂર્ણ વ્રત એટલે કે એકાદશી વ્રતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
શિયાળામાં શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ જરૂરી છે. શરીરને ડિટોક્સ કરવાથી શરીરના ઝેરીલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.
31st ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરત શહેરની ઉધના પોલીસે અશોક સમ્રાટ નગરમાં દરોડા પાડી 540 વિદેશી દારૂ બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
નવા વર્ષને લઈને દેશ અને દુનિયામાં ઉત્સાહનો માહોલ છે. નવા વર્ષના પ્રથમ દિવસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ક્ષણ દરેક માટે ખાસ છે.
કોમેડી ફિલ્મો બનાવવાના બાદશાહ ગણાતા રોહિત શેટ્ટી વર્ષ 2022ના અંતમાં આ ફિલ્મ દ્વારા દર્શકોનું મનોરંજન કરવામાં કેટલા સફળ રહ્યા.
ગાંધીનગર માં યોજાયો કાર્યક્રમ, CM ભુપેન્દ્ર પટેલે વર્ષ 2023ના કેલેન્ડરનું વિમોચન કર્યું
જામફળ સ્વાસ્થ્યનો ખજાનો છે. તે અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. તેમાં પ્રોટીન, વિટામિન અને ફાઈબર પૂરતી માત્રામાં મળી આવે છે જે શરીર માટે જરૂરી છે. આવો જાણીએ જામફળના ફાયદા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું આજે નિધન થતા પી.એમ.મોદી સહિત તેમના ભાઈઓએ માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા