અમદાવાદ : શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાયો પ્રારંભ, મંત્રીઓએ પણ લીધું શ્રમિકો સાથે ભોજન...
ગુજરાત સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ, રાજ્યના 2 શહેરોમાં શ્રમિક ભોજન કેન્દ્રની કરી શરૂઆત
ગુજરાત સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ, રાજ્યના 2 શહેરોમાં શ્રમિક ભોજન કેન્દ્રની કરી શરૂઆત
મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીને સગાઈ કરી દેવામાં આવ્યા છે. રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીની સાથે સગાઈ થઈ છે. સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
રાંદેરમાં પૂર્વ પતિએ પત્નીને આપ્યું ચેપી રોગનું ઇન્જેક્શન, મહિલાએ ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસ પણ ચોંકી ઊઠી
બાળકોના વિવિધ અભિવ્યક્તિ કૌશલ્યોને બહાર લાવવાના હેતુ સાથે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જે.બી.મોદી વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 10મા શીખ ગુરુ ગોવિંદ સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.
કાચા પપૈયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરના અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. કાચું પપૈયું સ્વાસ્થ્યનો ખજાનો છે. તે ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે રામબાણ છે. આવો જાણીએ તેના ફાયદા.
તમે તુલસીના પાનથી થતા ફાયદાઓ વિશે જાણતા જ હશો. પરંતુ શું તમે તુલસીના બીજના ઔષધીય ગુણોથી વાકેફ છો? જો નહીં, તો જાણો તેના સ્વાસ્થ્ય લાભો.