ભરૂચ:ભાડભુત બેરેજ યોજનામાં સરકારની જમીન સંપાદનની નીતિનો વિરોધ,ખેડૂતોએ કલેકટરને પાઠવ્યુ આવેદનપત્ર
અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ શુક્રવારે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામનો જમીન સંપાદનનો કોયદો હલ થવાનું નામ લેતો નથી