અંકલેશ્વર : ભરૂચ- અંકલેશ્વર વચ્ચે હવે દર 30 મિનિટે સીટી બસ દોડશે, હજારો લોકોને ફાયદો
નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસોને મળી મંજુરી, ભરૂચ- અંકલેશ્વર વચ્ચે સીટી બસ સેવાનો થયો પ્રારંભ.
નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસોને મળી મંજુરી, ભરૂચ- અંકલેશ્વર વચ્ચે સીટી બસ સેવાનો થયો પ્રારંભ.
પાનોલીની હોનેસ્ટ ટ્રેડિ઼ગ કંપનીમાં કાર્યવાહી, ભરૂચ એલસીબીની ટીમે પાડયો દરોડો.
મંદિર પરિષરમાં જ રથ ફેરવવામાં આવશે, ભરૂચમાં 2 અને અંકલેશ્વરમાં 1 સ્થળેથી નીકળે છે રથયાત્રા.
અંકલેશ્વરમાં કલંકિત કિસ્સો,સગા બાપે પુત્રી પર દુષ્કર્મ કરવાની કરી કોશિશ. 10 વર્ષની પુત્રી સાથે નરાધમ બાપની શરમજનક હરકત.
વાહન ચાલકો માટે રાહતના સમાચાર. અંકલેશ્વરની સુરવાડી રેલવે ફાટક પર બનેલ ઓવરબ્રિજનું થશે લોકાર્પણ