ભરૂચ: GST રિફોર્મ અંગે ભાજપનું જનસંપર્ક અભિયાન, આગેવાનોએ શહેરના સુપર માર્કેટમાં વેપારીઓ સાથે કરી ચર્ચા
જી.એસ.ટી.અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા GST રિર્ફોમને લઇ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી
જી.એસ.ટી.અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા GST રિર્ફોમને લઇ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી
પ્રતિષ્ઠા ભર્યા જંગમાં બહુમતી સાથે વિજેતા થયેલા ઘનશ્યામ પટેલ સહિતના હોદ્દેદારો તેમજ આગેવાનોએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત લીધી