ભરૂચ : જંબુસરના મગણાદ ગામે તસ્કરોએ કરી 2.5 લાખના સોના સહિત 17 હજાર રોકડ રકમની ચોરી....
શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોરોની ટોળકી સક્રિય થવા લાગી
શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોરોની ટોળકી સક્રિય થવા લાગી
પુત્રના અપહરણ અંગે પિતાએ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અપહરણ અંગેની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં અપહરણ થયેલ યુવાનને મુક્ત કરાવ્યો
૫૦ વર્ષીય રામઆસરે મુન્નીલાલ બિંદ અને ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદ વચ્ચે વાતચીત દરમિયાન બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો
બેકના કર્મચારીએ દુષ્કર્મ આચરતા સગીરાને ૭ માસનો ગર્ભ રહી જતા પોલીસે નરાધમ સામે બળાત્કાર અપહરણ સહિત પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સોશ્યલ મીડિયામાં કોઈ અજાણ્યા યુવાનની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો યુવતીઓએ ચેતી જવાનો લાલ બત્તી સમાન કિસ્સો અંકલેશ્વરની એક ગામની સોસાયટીમાં સામે આવ્યો છે.
હુમલાખોર સિદ્ધાર્થ ઉમેશ પટેલ,અન્નુ દિવાન સહિત કુલ ચારથી વધુ લોકો સામે હત્યાના પ્રયાસ અંગે સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...