ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નંદેલાવ ગામની નવી નગરી નજીક ચાલતું જુગારધામ ઝડપાયું, 5 જુગારીઓની ધરપકડ
ભરૂચ એલસીબીનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નંદેલાવ ગામની નવી નગરી પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા થઇ જુગાર રમી રહ્યા