ભરૂચઅંકલેશ્વર શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 10 મો જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ .કૃષ્ણજન્મોત્સવ પ્રસંગ નિમિત્તે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.વરસાદમાં પણ કૃષ્ણભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, સતત 10માં વર્ષે જન્માષ્ટમી પ્રસંગ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 26 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 24 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ : શ્યામ ઘેલું બન્યું શહેર "કાન્હા"ના જન્મને વધાવવા કૃષ્ણ ભક્તો આતુર કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે ઘેલા ભકતો આતુર થઇ ગયા છે. By Connect Gujarat 30 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn