ભરૂચ: પત્ની સાથે આડાસંબંધના વહેમમાં મિત્રએ કરી મિત્રની ઘાતકી હત્યા, આરોપી ઝડપાયો
ભરૂચમાં લગ્નેત્તર સંબંધનો કરૂણ અંજામ, મિત્રએ જ કરી મિત્રની હત્યા.
ભરૂચમાં લગ્નેત્તર સંબંધનો કરૂણ અંજામ, મિત્રએ જ કરી મિત્રની હત્યા.
અંકલેશ્વર નજીકના ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, અમરતપુરા-સારંગપૂર નજીકથી મળ્યા હતા માનવ અંગો.
અમરતપરા ગમે ધડ-માથા વગરના મૃતદેહનો બેગ મળવાનો મામલો, અંકલેશ્વરના સારંગપુર રેલ્વે ફાટક પાસેથી વધુ એક બેગ મળી આવી.
ભરૂચમાં આડાસંબંધના વહેમમાં હત્યા, પતિએ પત્નીની હત્યા કરી.
દેરોલ ગામની સીમમાં યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળવાનો મામલો, છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવાનની કરાય હત્યા.