અંકલેશ્વર: પ્રતિબંધ હોવા છતા નર્મદા મૈયા બ્રિજ પરથી ટેમ્પો લઈ જતા ચાલકની પોલીસે કરી અટકાયત
નર્મદામૈયા બ્રીજ ઉપરથી ટેમ્પો હંકારતા પોલીસે તેની જાહેરનામા ભંગ બદલ તેના વિરુધ્ધ ગુનો નોંધી મોરબીના એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
નર્મદામૈયા બ્રીજ ઉપરથી ટેમ્પો હંકારતા પોલીસે તેની જાહેરનામા ભંગ બદલ તેના વિરુધ્ધ ગુનો નોંધી મોરબીના એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભેંસો ભરેલ ટ્રક નંબર-જી.જે.24.એક્સ.8872 ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં બાતમી વાળી ટ્રક મળી આવતા પોલીસે ગેરકાયદેસર લઈ જવાતી તમામ ભેંસોને મુક્ત કરાવી
ભરૂચ જિલ્લામાં યા હુસેનના નારા વચ્ચે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા
કીમ નદીમાં ઘોડાપૂરને પગલે વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાઈ ગયું હતું.જેને પગલે વાલિયા-વાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો
ન્યાકુમારીથી કાશ્મીર લગભગ 7000 કિલોમીટર ફરી યુવાનોમાં સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ આપશે. સાયકલિસ્ટ સાનિદ ડિબીજેડ છેલ્લા 9 વર્ષથી એક વ્હીલ વાળી સાયકલ પર અલગ અલગ સ્ટંટ કરી રહ્યા છે .
ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પ્રજાના દિવસોમાં જાણી પિકનિક પોઇન્ટ બની ગયો છે.મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ પર લટાર મારવા આવે છે અને સેલ્ફી પણ લઈ રહ્યા છે.
કરંટ ઉતરવાના કારણે 3 પશુઓનું મોત થતાં પશુપાલકને રૂ. 21 હજારનું નુકશાન થયું છે, જે બાબતે રાજપારડી પોલીસ મથકે પશુપાલક ચંપાબેન દેવીપૂજકે અરજી આપી સહાય-વળતરની માંગ કરી
પ્રમોદ પટેલનું નિધન થયું હતું, જેની જાણ થતાં બન્ને દીકરીઓ ઝાડેશ્વર ખાતેના નિવાસસ્થાને આવી પહોચી હતી. હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી