ગુજરાતના અભયે CAT 22 ક્રેક કર્યું અને 100 પર્સન્ટાઈલ મેળવ્યા
કરિયરમાં આગળ વધવાની ઘણી તકો છે.તમને MBA કરીને ભારતમાં, વિદેશમાં અને સ્ટાર્ટઅપ્સમાં કામ કરવાની તક મળે છે.
કરિયરમાં આગળ વધવાની ઘણી તકો છે.તમને MBA કરીને ભારતમાં, વિદેશમાં અને સ્ટાર્ટઅપ્સમાં કામ કરવાની તક મળે છે.
નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ પાસે આવેલ ચેકડેમના દરવાજા નહિ હોવાથી વરસાદના અમુલ્ય પાણીનો સતત વ્યય થઈ રહ્યો છે
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૬ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંદલ ડૉ. પ્રવીણ તોગડિયાના નેજા હેઠળ દિવાળીમાં ગરીબોના ઘરે મીઠી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
પોલીસેને જોઈ ગાડીનો ચાલક કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે ગાડીમાંથી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૩૬૮ નંગ બોટલ મળી આવી હતી
મુસ્લિમ સમુદાયના પાવન તહેવારો પૈકીનો એક એટલે કે, ઇદે મિલાદનો પર્વ રવિવારે ઉજવાશે,