દહેજ રોડ પર બસ પલટી, કંપનીના કર્મચારીઓએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યો
ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી
ડી.જી. તુષાર શાહે રચના પોદ્દારને પ્રેસિડેન્ટ તરીકેના શપથ લેવડાવ્યા હતા. રોટરી ક્લબના બોર્ડ મેમ્બર્સ, એવન્યુ અને કમિટી હોદ્દેદારો તથા 6 નવા મેમ્બરને શપથ લેવડાવી પીન અર્પણ કરી હતી.
પાણીનો નિકાલ જે કાંસમાંથી થતો હતો, તે જગ્યા પર ખોટી રીતે પોતાના સ્વાર્થ અને સુખ સુવિધાઓ માટે દબાણો ઉભા કરી સિમેન્ટ અને ક્રોકીટ દ્વારા બાંધકામો કરવામાં આવ્યા છે
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
સમની ગામના 17 વર્ષીય દેવા બુધાભાઈ વસાવાને પતરાની દુકાન પર હાથ મુકતા વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટના જોરદાર ઝટકાને પગલે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
બિલ્ડર્સ એસોસિએશન ગુજરાત રાજ્ય (ચેપ્ટર)ની પશ્ચિમ વિભાગની એક બેઠક તારીખ ૨૭મી જુલાઈ ૨૦૨૪ ના રોજ દેવકા બીચ રિસોર્ટ, નાની દમણ ખાતે યોજાશે વિકાસલક્ષી ભાવિ કાર્યક્રમો ઘડવા માટે વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આકાંક્ષા નગરી સોસાયટીમાં ડ્રેનેજ અને સી.સી રોડનું કામ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું આ માર્ગનું નિર્માણ થતા સ્થાનિકોની વર્ષો. જુની સમસ્યાનો અંત આવ્યો છે
લોનધારકોએ બેંકમાં તપાસ કરતા સાચી હકીકત જાણવા મળી હતી કે, રોયલ મની & ફાઈનાન્સ કંપનીના સંચાલકોએ તેઓના ડોક્યુમેન્ટ પર બેંકમાંથી વધુ લોન લઇ બેંકમાં હપ્તા સુધ્ધા ભર્યા નહોતા