ભરૂચભરૂચ: વાગરામાં 6 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતિ, ભરૂચ શહેરમાં પણ પાણી ભરાયા વાગરા તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જન જીવનને વ્યાપક અસર પહોંચી By Connect Gujarat 23 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસર એસ.ટી.બસ ડેપોમાં વરસાદી પાણી ભરાતા મુસાફરો મુકાયા મુશ્કેલીમાં ભરૂચના જંબુસર પંથકમાં ભારે વરસાદ વરસતા એસ.ટી.ડેપોમાં વરસાદી પાણી ભરાય ગયા હતા જેના કારણે મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. By Connect Gujarat 13 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વરસાદી માહોલ વચ્ચે ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીના મુખ્ય માર્ગનું સમારકામ જ કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 09 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:આમોદ નગર પાલિકાની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી,વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા આમોદના મારુવાસ વિસ્તારમાં નાના તળાવ પાસે રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી ઉભી થઈ By Connect Gujarat 30 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ–અંકલેશ્વરમાં ફરી વરસાદી માહોલ; ભારે પવન સાથે ધોધમાર વરસાદ ભરૂચ શહેરમાં કલેક્ટર કચેરી, ઝાડેશ્વર, સ્ટેશન રોડ, પંચબત્તી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ By Connect Gujarat 03 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચમાં બારે મેઘ ખાંગા:2.5 ઇંચ વરસાદથી જળબંબોળ,નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ By Connect Gujarat 23 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn