ભરૂચ: નંદેલાવ ખાતે MLA રમેશ મિસ્ત્રીનીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહેંચતા બાળાઓએ રથ અને આમંત્રિત મહેમાનોનું ભાવભેર સ્વાગત કર્યુ
નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહેંચતા બાળાઓએ રથ અને આમંત્રિત મહેમાનોનું ભાવભેર સ્વાગત કર્યુ
આત્મીય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયા હતા
ટેમ્પોમાંથી શંકાસ્પદ ભંગાર ખાલી કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
ખેડૂતોએ એક નહીં પરંતુ ત્રણથી વધુ દીપડાના પંજાના નિશાન જોતાં તેઓ ભયભીત બન્યા
“માય લીવેબલ ભરૂચ”ની સરેઆમ હાંસી ઉડાવતી ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગ જામતા શહેરીજનોમાં રોષ
પોલીસની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો
ભારત સરકાર દ્વારા જનકલ્યાણ યોજનાઓ પહોંચાડવાના હેતુસર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે