ભરૂચ : G-Payથી રૂ. 5 હજાર, અને અન્ય 5 હજારની લાંચ ચ્હાની લારી પર લેવા ગયેલ ઉમલ્લા પોલીસ મથકનો કોન્સ્ટેબલ ACBના છટકામાં ગોઠવાયો
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકના અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કાર્ટિગનો વ્યવસાય કરનાર વ્યક્તિ પાસે લાંચ માંગતા જાગૃત નાગરિક દ્વારા ACBનો સંપર્ક કરતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે.