અંકલેશ્વર : સારંગપુરના પદ્માવતી નગરમાં મકાન બહાર પાર્ક કરેલ 3 કારના સાયલેન્સરની ચોરી, CCTVમાં કેદ તસ્કરો...
એક સાથે 3 જેટલી ફોર વ્હીલર કારમાંથી રૂપિયા 1.60 લાખના સાયલેન્સરની ચોરી થઈ
એક સાથે 3 જેટલી ફોર વ્હીલર કારમાંથી રૂપિયા 1.60 લાખના સાયલેન્સરની ચોરી થઈ
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 10 મોબાઈલ ફોન 2 બાઈક મળી કુલ રૂપિયા 1.98 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચની નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર 5 લોકો કારમાં જ ફસાય ગયા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે.
પોલીસે 1 લાખથી વધુનો દારૂ અને 2 લાખની કાર મળી કુલ 3.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
નાના બાળકોને દિવાળીના પાવન પર્વ નિમિત્તે હેપ્પીનેસ કીટનું વિતરણ કરવાનુ આયોજન ભરૂચ જીલ્લા ભાજપ અને યુવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.