ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા બજારમાંથી રોજીંદી પસાર થતી ટ્રકોને લઇ બબાલ, ગ્રામજનો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ..!
ગ્રામજનોએ ખાણ-ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરને ફોન કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉમલ્લા દોડી આવ્યા હતા.
ગ્રામજનોએ ખાણ-ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટરને ફોન કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉમલ્લા દોડી આવ્યા હતા.
અરજદાર હસમુખ પરમાર દ્વારા એ સમયના ભૂસ્તર શાસ્ત્રી કેયૂર રાજપરા પાસે માહિતી આપવામાં આવી હતી પરંતુ તેઓ દ્વારા અરજદારને માહિતી પૂરી પાડવામાં આવી ન હતી
શંકાસ્પદ લોખંડના પતરા અને પાઇપો, લોખંડના નાના-મોટા ટુકડાઓનો ભંગારનો 795 કિલોનો જથ્થો મળી આવ્યો હતો.
વેડચા ફીડર ઉપરથી મંજોલા એગ્રીકલ્ચરનું જોડાણ આપતા વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે.જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબ પૂરતા વીજ કલાકો નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા હતા
અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાવા સાથે ભરૂચ 108 અને પોલીસને જાણ કરવામાં આવતા સાયરનોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો
જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આભાકાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાંચ દ્વારા 16 નંગ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન સહિત 2,72,000 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી