ભાવનગર : ખાનગી જમીનમાં ગેર’કાયદેસર ખોદકામ કરી માટી વહેંચી મારતા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી...
જો તમે તમારી માલિકીની જમીનમાં પણ ખોદકામ કરી ગેરકાયદેસર માટી વહેંચશો તો પણ કાનૂની કાર્યવાહી થશે…
જો તમે તમારી માલિકીની જમીનમાં પણ ખોદકામ કરી ગેરકાયદેસર માટી વહેંચશો તો પણ કાનૂની કાર્યવાહી થશે…
ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે એન વી ઉપાધ્યાએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી
વિદ્યાર્થીઓને સરકારી બસ નહીં આવતા પ્રાઇવેટ બસમાં ભાડા ચૂકવીને પરિવહન કરવું પડે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો
નહેરુ નગર ઉતરેલા મુસાફરને લેપટોપ, મોબાઈલ અને રોકડ બસમાં ભૂલી ગયેલા મુસાફરને પરત આપીને ઈમાનદારી દાખવી
હિલપાર્ક ચોકડી નજીક અધેવાડા તરફ જવાના રોડ પર આવેલા પાણી ભરેલા ખાડામાં 2 બાળકો નાહવા પડ્યા હતા
ફાયરિંગના પગલે પોલીસે નોંધાયેલી ફરિયાદ બાદ યુવકને પિસ્તોલ સાથે ઝડપી લીધો છે.
હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે જેમાં શાળાએ મૂકવા જઈ રહેલા દાદા દીકરીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા