ભાવનગર: 150થી વધુ પરિવારોએ હિન્દુ ધર્મ છોડી બૌધ્ધ ધરમ અંગીકાર કર્યો
ટોપથ્રી સર્કલ પાસે બૌધ્ધ ધમ્મ દિક્ષા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લાના ૧૫૦ જેટલા અનુસૂચિતજાતી સમાજના લોકોએ બૌધ્ધ ઘર્મ અંગીકાર કર્યો હતો
ટોપથ્રી સર્કલ પાસે બૌધ્ધ ધમ્મ દિક્ષા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લાના ૧૫૦ જેટલા અનુસૂચિતજાતી સમાજના લોકોએ બૌધ્ધ ઘર્મ અંગીકાર કર્યો હતો
આવતીકાલે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ પંચાયત સેવાની પરીક્ષા માટે સ્થાનિક તંત્ર દ્વારા 181 કેન્દ્ર ઉપર 1847 જેટલા વર્ગખંડ તૈયાર કરી લેવામાં આવ્યા છે
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત ડિમોલિશન સ્વચ્છતા અને રખડતા ઢોરને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે..
ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ પાર કરી અને સૌથી મોટુ મોક્ષ મંદિર અને સૌથી મોટુ કબ્રસ્તાન આવેલું છે
મહાનગર પાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી ફેલાવતા લોકો પાસેથી રૂપિયા 83,700 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ભાવનગરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે.
મહિલાએ વેપારી સાથે વિશ્વાસ કેળવી પોતાના ઘરે બોલાવ્યો હતો અને ઘરમાં બીભત્સ વિડીયો ઉતારી લીધા હતો