ભરૂચ: બી ડિવિઝન પોલીસે નાગોરીવાડમાં જુગાર રમતા 9 જુગારીની કરી ધરપકડ, રૂ.3.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
ભરુચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઈદના તહેવારને લઈ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી
ભરુચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઈદના તહેવારને લઈ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચથી નબીપુર જવાના ટ્રેક પર આવેલી એક હોટલના સંકુલમાંથી એલસીબીની ટીમે 11 લાખની મત્તાનો વિદેશીદારૂ ભરેલી ટ્રક બિનવારસી હાલતમાં ઝડપી પાડી હતી
ભરૂચ શહેર તથા જિલામાં આજરોજ બકરી ઇદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી.ઇસ્લામ ધર્મના પવિત્ર બકરી ઇદના પર્વની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી
ભરૂચના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામેથી એક મકાનમાં કુલ 26 જેટલી ગાયોને બંધ કમરામાં બાંધી રાખેલ હતી જે સંદર્ભે રાજપારડી પોલીસે બાતમીના આધારે જેતે જગ્યા પર શોધખોળ કરી હતી ત્યારે મકાનમાંથી બાંધેલી હાલતમાં કુલ 26 ગાય મળી
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ નજીકથી વહેતી નર્મદા નદીના કિનારે ગેર કાયદેસર થતા રેતી ખનન અંગે તંત્રએ ગતરોજ લાલ આંખ કરતા પ્રાંતઅધિકારી અને ભૂસ્તર તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લા પોલીસે આગામી દીવસમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશિયલ મીડીયામાં વૈમન્સ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સતત સાતમી વાર ચૂંટાઈ ને ભરૂચ લોકસભાના સાંસદ બનેલા મનસુખભાઈ વસાવાનો અભિવાદન સમારોહ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત ડી.પી.શાહ વિદ્યામંદિર ખાતે યોજવામાં આવ્યો
ભરૂચમાં બકરી ઇદના પર્વ પર શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કાફલો જોડાયો હતો