ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષનું પેટા ચૂંટણીને લઈને મોટું નિવેદન, કહ્યું આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં...
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી એકસાથે લડી રહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પાંચ બેઠકો પર અલગ-અલગ પેટાચૂંટણી લડશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી એકસાથે લડી રહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પાંચ બેઠકો પર અલગ-અલગ પેટાચૂંટણી લડશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો કરવા અંગેનો નિર્ણય સરકારી ઓઈલ કંપનીઓ બજારની સ્થિતિ અને નફાકારકતાને જોઈને લેશે.
આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચના ઝઘડિયાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ ખાતેથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે Asean-India Summit માં ભાગ લેવા ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા.
વલસાડના રેલવે જીમખાના ખાતે રાખી અને હસ્તકલા મેળાનું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.