ભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત
અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટોલ ટેક્સથી ભરૂચ તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટોલ ટેક્સથી ભરૂચ તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
હાઇવે પર મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓને પગલે બાઈક સવારનું કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ
ભાવનગર શહેરના વાઘવાડી રોડ વેલેન્ટાઇન સર્કલ પાસે સાત દિવસ પહેલા થયેલા અકસ્માતના સીસીટીવી વિડિઓ સામે આવ્યા છે
ભરૂચના જંબુસર તાલુકાનાં સિંગરણા ટંકારી ગામે વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. 47 વર્ષીય પ્રવીણ પઢિયાર બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા