વાંચો, બિપરજોય વાવાઝોડાના પગલે પાવાગઢ મહાકાળી મંદિરના દ્વાર માઈભક્તો માટે કેટલા દિવસ સુધી રહેશે બંધ..!
અરબ સમુદ્રમા જન્મેલું “બિપરજોય’ ચક્રવાત જેમ જેમ કચ્છ અને ઉતરી દિશામાં આગળ વધી રહ્યું છે તેમ તેની અસર વર્તાવા માંડી છે.
રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન "બિપરજોય"ને કારણે પશ્ચિમ રેલ્વેની ઘણી ટ્રેનોને અસર થશે.
બીપરજોઇ વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.પાટડીના રણમાંથી અગરિયાઓને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
વાવાઝોડા બિપરજોય અંગે અત્યારનું મોટું અપડેટ. વાવાઝોડું પોરબંદરથી 620 કિલોમીટર દૂર. 3 જિલ્લામાં NDRFની 3 ટીમ તહેનાત.