Connect Gujarat

You Searched For "bird"

અમદાવાદ : હાઈ ટેન્શન લાઈનમાં ફસાયેલા પક્ષીને બહાર કાઢતાં ફાયરના કર્મચારીનો હાથ વીજ લાઈનને અડી જતાં મોત..!

16 Jan 2024 8:22 AM GMT
દેવ રેસિડેન્સી નજીક સવારે પક્ષીને બચાવવા જતાં ફાયર કર્મચારી હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અમદાવાદ: એરપોર્ટ પર પ્લેનના એન્જિનમાં પક્ષી આવી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા

27 Feb 2023 7:08 AM GMT
સુરતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટને બર્ડ હિટ થયુ છે. અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું છે.

પાવાગઢ પર્વતની કોતરોમાં 10 ગીધોનો વસવાટ, ગીધોની વસાહતથી પક્ષીપ્રેમીઓમાં આનંદ

17 Dec 2022 7:11 AM GMT
મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર છે. કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે.

વારાણસીથી લખનૌ જઈ રહ્યું CM યોગીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ!

26 Jun 2022 5:53 AM GMT
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરનું વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં ચોમાસાના આગમન પહેલા રાષ્ટ્રીય પક્ષી મોરના નૃત્યએ આકર્ષણ જમાવ્યું

26 May 2022 6:21 AM GMT
આગામી ચોમાસાને લઈને રાષ્ટ્રીય મોરે એંધાણો આપી દીધા છે. ભરુચ જિલ્લાના પશ્ચિમવિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર નૃત્ય કરી તેની કળા કરી રહ્યો હતો

અમરેલી : 50 જેટલી પ્રજાતિના હજારો પક્ષીઓએ ખોડિયાર ડેમ નજીક બનાવ્યું આશ્રયસ્થાન...

19 Feb 2022 11:15 AM GMT
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખોડિયાર ડેમ નજીક અવનવા પક્ષીઓનું આગમન થતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાય છે.

સુરેન્દ્રનગર : સુરખાબે કચ્છના નાના રણમાં બનાવ્યો આશિયાનો, વન વિભાગે જાહેર કર્યો વિડીયો

8 Jan 2022 7:26 AM GMT
કચ્છના નાના રણમાં સાયબીરીયન પક્ષી સુરખાબની આખી વસાહત મળી આવી છે.

દાહોદ : વસંતી વાયરા વચ્ચે મહેમાન બન્યા છે હજારો નીલકંઠી પોપટ

4 Feb 2021 2:24 PM GMT
દાહોદનાં રાત્રીબજાર અને સર્કીટ હાઉસ આસપાસનાં વૃક્ષોમાં હજારોની સંખ્યામાં સૂડાઓ ‘નાઇટહોલ્ટ’ કરે છે. ચણ માટે દાહોદ અનુકુળ હોવાથી જાન્યુઆરીથી એપ્રિલ સુધી...

જુનાગઢ : પતંગ-દોરીથી ઘવાતા પક્ષીઓ માટે શરૂ કરાયું કરૂણા અભિયાન, કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયા

10 Jan 2021 1:16 PM GMT
ઉતરાયણ પર્વે પતંગ-દોરીથી ઇજાગ્રસ્ત થતાં પક્ષીઓને બચાવવા માટે તા. 10થી 20 જાન્યુઆરી સુધી જુનાગઢ જિલ્લામાં કરૂણા...

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં પતંગ-દોરાથી મૃત્યુ પામેલા પક્ષીઓની “અંતિમ યાત્રા” કાઢી અપાયો “અગ્નિસંસ્કાર”

16 Jan 2020 12:42 PM GMT
ઉત્તરાયણના પર્વમાં લોકો પતંગ ઉડાડીનેઆનંદ માણતા હોય છેમ, ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થઈ મૃત્યુ...

વડોદરા: કરૂણા અભિયાન હેઠળ ૪૪૫ ઘાયલ પક્ષીઓને મળી સારવાર અને નવું જીવન

15 Jan 2020 12:40 PM GMT
મુખ્યમંત્રી પ્રેરિત કરૂણા અભિયાન હેઠળ ઉત્તરાયણનાપતંગ પર્વે, ખાસ કરીને દોરીથીઇજાગ્રસ્ત બનેલા ૪૪૫ પંખીઓની કાળજી ભરી સારવાર કરીને એમની જીવન રક્ષા...

આણંદ: ઉત્તરાયણ પર્વમાં કરૂણા અભિયાન અંતર્ગત ૧૭૬ પક્ષીઓને મળી સારવાર

15 Jan 2020 11:27 AM GMT
· સારવાર દરમિયાન ૧૨ પક્ષીઓએ પોતાના જીવ ગુમાવ્યા, ૧૬૪ ને નવજીવન પ્રાપ્ત થયુ.મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંવેદનશીલ અભિગમના કારણેરાજ્યમાં ઉત્તરાયણ...