ભોપાલ પૂર્વ મંત્રી અને ભાજપના નેતા સરતાજ સિંહ નું 85 વર્ષની વયે નિધન, ભોપાલમાં લીધા અંતિમ શ્વાસ.!
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા સરતાજ સિંહનું આજે 85 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. તેમણે ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા સરતાજ સિંહનું આજે 85 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. તેમણે ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા છે.
ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાજ હુસૈનને હાર્ટ એટેક આવ્યો છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર ભાજપના લઘુમતી મોરચાના નેતા સના ખાન જબલપુરથી ગુમ થઈ ગઈ છે. સના ખાનના પરિવારના સભ્યો તેને શોધી રહ્યા છે.
વિધાનસભા 2022 ની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. અનેક નેતાઓ અને લોકો આપમાં જોડાઈ રહ્યાં છે.
સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખ અને બક્ષીપંચ મૉર્ચાના મહામંત્રીનો દારૂ પીતો વીડિયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે
શિક્ષણના મુદ્દે ભાજપ અને આપ આમને સામને,ભાજપના નેતાઓએ દિલ્હીની સ્કૂલની લીધી મુલાકાત
સીમ તળાવનો બારોબાર દસ્તાવેજ કરતાં ભાજપના નેતાઑ તાત્કાલિક ગુન્હો દાખલ કરવાની ગુજરાત કોંગ્રેસની માંગ પેઢીનામાની અંદરના રહેઠાણના પુરાવા ખોટા દર્શાવાયા