ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા સફાઈ અભિયાનનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતા જોડાયા
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે
અંકલેશ્વરના ગડખોલ પાટીયા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નાડ્ડાએ જાહેર સભા સંબોધી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદમાં નેચરોપથીની સારવાર લઈને રવિવારે સુરત ફર્યા છે.
ભાજપ પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જેમાં બારડોલી પોલીસે ૩ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી એક ઇસમની ધરપકડ કરી છે.
ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી અખિલ ભારતીય સંત સમતી દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા આયોજિત થઈ રહી છે