ભરૂચ : ઉમરાજ ગામ ખાતે અમૃત કળશ યાત્રાનું જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું...
“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનું ભરૂચના ઉમરાજ ગામ ખાતે આગમન થતાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનું ભરૂચના ઉમરાજ ગામ ખાતે આગમન થતાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાજ હુસૈનને હાર્ટ એટેક આવ્યો છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
પંચાયત પ્રમુખ માટે 4 દાવેદારો અને પાંચ તાલુકા પંચાયત પ્રમુખ માટે 20 લોકોએ દાવેદારી કરી છે ત્યારે નિરીક્ષકો દ્વારા દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના નવા સુકાની માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે,
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા OBC અનામતની જાહેરાત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપ કાર્યાલય ખાતે ભાવનગર નાગરિક બેન્કની યોજાનાર ચૂંટણીને લઇને પ્રદેશના નિરીક્ષકો ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકર્તાઓને સાંભળવા આવી પહોંચ્યા હતા
પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો દ્રારા ચાંદ પર ભારત પહોચતા એકબીજાનું મોઢુ મીઠુ કરાવી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી