ભરૂચ : મક્કા-મદીનાથી ઉમરાહ કરી પરત ફરતા 16 પ્રજ્ઞાચક્ષુઓનું મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું...
બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના આંખોની રોશની ગુમાવી ચૂકેલ એક યુવતી સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓ મક્કા-મદીના ઉમરાહ કરી પરત ફરતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું