Blog by rushi dave : ઉંબરો’ ઓળંગોને જીવતર સાર્થક કરો
ઉંબરો સ્ત્રી ઓળંગે એટલે સમજવું કે હવે એ કમાલ કરશે, ધમાલ કરશે, એની આગળ પાછળ ઉપર નીચે આડા અવળાં આવનારા વિધ્નોને હાનિ પહોંચાડ્યા વગર વિજયી ધ્વજ ફરકાવશે.
ઉંબરો સ્ત્રી ઓળંગે એટલે સમજવું કે હવે એ કમાલ કરશે, ધમાલ કરશે, એની આગળ પાછળ ઉપર નીચે આડા અવળાં આવનારા વિધ્નોને હાનિ પહોંચાડ્યા વગર વિજયી ધ્વજ ફરકાવશે.
दिग्दर्शक राज शांडिल्य की 'विक्की विद्या का वो वाला वीडियो' V2 Ka W2 V शोर्ट मैंने किया है| विक्की (राजकुमार राव) को विद्या (तृप्ति डिमरी) के साथ शादी आकस्मिक संजोगों में करनी पड़ती है | विक्की शादिओ में लड़की के हाथ पर महेंदी लगाने का काम करता है|
દિગ્દર્શક વિપુલ શર્મા આપે કમાલ કરી ગુજરાતી ફિલ્મના કલાકારોને આપે કંઈ રીતે કન્વીન્સ કર્યા કે એક પાત્ર બીજા પાત્રને લાફો મારે, એકવાર નહિ, વારંવાર. તમાચાનો અતિરેક જોવો હોઈ તો ફ્રેન્ડો જરૂર જોજો.
સલોની ડિવોર્સની વાત કરે છે, અખિલ કહે છે 15 દિવસમાં ડિવોર્સ પેપર તને મળી જશે. સલોની મસુરીની હોટલમાં જોબ મેળવે છે. હોટલના માલિક ગુરુબીર પન્નુની સાદગીથી ઇમ્પ્રેસ થઈ જાય છે.
આજથી 40 વર્ષ પહેલા મેં હાંસલ કરેલી સિદ્ધિ માટે મને અર્જુન એવોર્ડ કેમ ન આપ્યો ? આ કારણસર મારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી છે.