ગુજરાત'બ્લેક બોક્સ ડેટા ડીકોડ કરવામાં આવી રહ્યો છે', પ્રેસ કોન્ફરન્સમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું ગુજરાતના અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 12 જૂનના રોજ બપોરે ક્રેશ થઈ હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. By Connect Gujarat Desk 14 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઆંખો સામે પરિવાર સળગતો જોયો, ૧૪ વર્ષના પૌત્રનું મોત... હોસ્ટેલમાં ચા બનાવતી ‘દાદી મા’ શું કહ્યું ? બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહેતા બાળકો દાદી મા તરીકે ઓળખતા હતા. બોબી બેન અહીં બાળકો માટે ચા બનાવતી હતી. તેણીએ પોતાના પરિવારને પોતાની આંખો સામે સળગતો જોયો By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCA દ્વારા એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.b આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છે, By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમેં લોકોને સળગતા જોયા, અકસ્માત પછી બધા ગાયબ થઈ ગયા... એકમાત્ર બચી ગયેલા વ્યક્તિએ જણાવ્યું કે તે કેવી રીતે બચી ગયો સમગ્ર અકસ્માત વિશે વાત કરતી વખતે વિશ્વાસ કુમારે કહ્યું કે આખો અકસ્માત તેમની નજર સામે થયો. વિશ્વાસ એકમાત્ર વ્યક્તિ છે જે આ સમગ્ર અકસ્માતમાં બચી ગયો By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવિજય રૂપાણી જન્મે બર્મીઝ પરંતુ ગુજરાતના રાજકોટમાં વસીને કર્મે બન્યા હતા ગુજરાતી વિજય રૂપાણીનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગુનમાં થયો હતો તે જન્મે બર્મીઝ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતા. By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પ્લેન ક્રેશમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું દુઃખદ નિધન બાદ, તેમના અંજલીબેનનું હૈયાફાટ રૂદન સ્વ.વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.તેઓ અમદાવાદ પહોંચતા જ ચૌધાર આંસુએ રડી પડ્યા હતા.3 જૂનના રોજ અંજલી રૂપાણી લંડન ગયા હતા. By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાસાઉથ કોરિયા પ્લેન ક્રેશમાં મોતનો આંકડો 178ને પાર, માત્ર 2 જ લોકો જીવિત રહ્યા સાઉથ કોરિયામાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. પ્લેનમાં 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર હતા, આ પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી ખસી જતાં દુર્ઘટના સર્જાઇ હતી. By Connect Gujarat Desk 29 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાદક્ષિણ બ્રાઝિલના ગ્રામાડોમાં થયું વિમાન ક્રેશ, 10 લોકોના મોત દક્ષિણ બ્રાઝિલમાં પ્રવાસીઓને આકર્ષતા શહેર ગ્રામાડોમાં રવિવારના રોજ બોર્ડમાં લોકો સાથેનું એક નાનું વિમાન ક્રેશ થયું. પ્લેનમાં મુસાફરી કરી રહેલા 10 લોકોના મોત By Connect Gujarat Desk 22 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn