અંકલેશ્વર: રાજપીપલા ચોકડી નજીકથી કારમાંથી દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર બુટલેગરની ધરપકડ !
બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી દરમ્યાન કાર આવતા તેને રોકી તપાસ કરતા તેની ડીકીમાંથી ઈંગ્લીશ દારૂના કુલ ૪૮૦ પાઉચ કિં. રૂ. ૪૮૦૦૦ મળી આવી
બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી દરમ્યાન કાર આવતા તેને રોકી તપાસ કરતા તેની ડીકીમાંથી ઈંગ્લીશ દારૂના કુલ ૪૮૦ પાઉચ કિં. રૂ. ૪૮૦૦૦ મળી આવી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ભડકોદ્રા ગામથી કોસમડી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ નહેર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો