ગણેશ ચતુર્થીના અવસરે દીપિકા રણવીરના ઘરે આવી લક્ષ્મી, અભિનેત્રીએ દિકરીને જન્મ આપ્યો.
તાજેતરમાં, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અભિનેત્રી ડિલિવરી પહેલા બાપ્પાના આશીર્વાદ લેવા ગઈ હતી.
તાજેતરમાં, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અભિનેત્રી ડિલિવરી પહેલા બાપ્પાના આશીર્વાદ લેવા ગઈ હતી.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. આ સ્ટાર ખેલાડી પિતા બની ગયો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવનારા બાળકનો જન્મ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનું કારણ બન્યું છે.