ગુજરાત નવસારી : “પુલ નહીં, તો મત નહીં”ના સૂત્ર સાથે 4 ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી ચોમાસામાં ડૂબાઉ પુલ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને 20 કિમી લાંબો ચકરાવાઓ મારવા પડે છે By Connect Gujarat 11 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: મત લેવા સુરત-નવસારી જાવ અમારા ગામમાં આવવું નહીં, જુઓ કયા ગામોમાં લાગ્યા બેનર સરકારના વિવિધ પ્રોજેકટમાં જમીન ગુમાવી ચૂકેલ ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે પોતાના ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી વિરોધ કરતા દોડધામ મચી જવા પામી છે. By Connect Gujarat 06 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : આંબેડકર નગર વોર્ડના રહીશોની મતદાનના બહિષ્કારની ચીમકી આંબેડકર નગર વોર્ડ નંબર 15 માં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારેલા રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 30 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત લોકસભા ચૂંટણીના બહિષ્કાર સાથે અમરેલી-ઓળીયા ગામના ખેડૂતોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો..! લોકસભાની ચૂંટણી પૂર્વે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામના ખેડૂતોમાં નેશનલ હાઈવેના બાયપાસ રોડ સામે ભારે રોષ જોવા મળ્યો છે. By Connect Gujarat 29 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જમીન સંપાદન વળતર મુદ્દે લોકસભા ચૂંટણીની ખેડૂત સમન્વય સમિતિએ ઉચ્ચારી બહિષ્કારની ચીમકી..! ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ચૂંટણી પંચને સંબોધેલ આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. By Connect Gujarat 06 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ પાકિસ્તાને “વર્લ્ડ કપ-2023”નો બહિષ્કાર કરવો જોઈએ : જાવેદ મિયાંદાદના નિવેદનથી ખળભળાટ..! આ વર્ષે ભારતમાં વર્લ્ડકપ યોજાવાનો છે, તે પહેલા જાવેદ મિયાંદાદના નિવેદને હલચલ મચાવી દીધી છે. By Connect Gujarat 19 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન આ OTT પ્લેટફોર્મ પર તમે વિજય દેવરાકોંડાની ફિલ્મ 'લાઇગર' જોઈ શકો છો, જાણો ક્યારે થશે રિલીઝ સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ 'લાઇગર' ગયા મહિને 25 ઑગસ્ટ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. By Connect Gujarat 22 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn