અંકલેશ્વર: સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ GIDC એકમનો શપથગ્રહણ સમારોહ યોજાયો
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન, બ્રહ્મ સમાજનો શપથગ્રહણ સમારોહ યોજાયો. જીઆઇડીસી બ્રાન્ચના શપથગ્રહણ સમારોહનું આયોજન.
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન, બ્રહ્મ સમાજનો શપથગ્રહણ સમારોહ યોજાયો. જીઆઇડીસી બ્રાન્ચના શપથગ્રહણ સમારોહનું આયોજન.
ભગવાન પરશુરામની જન્મ જયંતીના ઉપલક્ષમાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી આ ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી