ભરૂચ: ઝઘડિયાના ફીચવાડા ગામના વૃદ્ધા બ્રેઇન ડેડ જાહેર થતા પરિવાર દ્વારા અંગોનું કરાયુ દાન
ભરૂચના ઝઘડિયાના ફિચવાડા ગામના વૃદ્ધ મહિલા બ્રેઇન ડેડ થતા તેમના પરિવારજનો દ્વારા મહિલાના વિવિધ અંગોનું દાન કરી અંગદાન મહાદાનના સૂત્ર મને સાર્થક કર્યું હતું
ભરૂચના ઝઘડિયાના ફિચવાડા ગામના વૃદ્ધ મહિલા બ્રેઇન ડેડ થતા તેમના પરિવારજનો દ્વારા મહિલાના વિવિધ અંગોનું દાન કરી અંગદાન મહાદાનના સૂત્ર મને સાર્થક કર્યું હતું
અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર થયેલ મહિલાના પાંચ અંગોનું ડોનેટ લાઈટ સંસ્થાની મદદથી દાન કરવામાં આવ્યું હતું.