અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે લક્ઝ્યુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મળી સફળતા, લક્ઝ્યુરિયસ કારમાં થતી હતી દારૂની હેરાફેરી, પોલીસે 2 ઇસમોની કરી ધરપકડ
રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, ઝડપાયેલ ઈસમો કુખ્યાત આરોપીઓ.