યમન: અમેરિકા અને બ્રિટનના હુમલામાં 37 લોકોના મોત, હુતીનો દાવો - અનેક જગ્યા પર હવાઈ હુમલા
હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે યમનમાં યુએસ અને બ્રિટિશ હવાઈ હુમલામાં 37 લોકો માર્યા ગયા છે. જયારે 30 લોકો ઘાયલ થયા હતા
હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે યમનમાં યુએસ અને બ્રિટિશ હવાઈ હુમલામાં 37 લોકો માર્યા ગયા છે. જયારે 30 લોકો ઘાયલ થયા હતા
કાશ્મીરી કાર્યકર્તા અને પત્રકાર યાના મીરે બ્રિટિશ સંસદમાં પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર તેની ઓકાત બતાવી છે.
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મંગળવારે મોરારી બાપુની રામકથામાં હાજરી આપી હતી. આ રામકથા યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થઈ રહી છે.
બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે અદ્ભુત કામ કર્યું છે.
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાકે બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ આવતા અઠવાડિયે ઇજિપ્તમાં COP27 ક્લાઇમેટ સમિટમાં ભાગ લેશે.