ગુજરાત ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ “પ્રોટેક્શન વોલ” બનાવવા લોકમાંગ... ઉના તાલુકના સૈયદ રાજપરા ગામના દરિયાઈ બંદર પર ધરાશાયી થયેલ પ્રોટેક્શન વોલને વહેલી તકે બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. By Connect Gujarat 02 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: સરકારી જમીન પર વ્હાઇટ હાઉસ નામની આલીશાન બિલ્ડીંગ બનાવી દેવાના મામલામાં બિલ્ડરની ધરપકડ સરકારી જમીનને પચાવી તેના ઉપર વ્હાઇટ હાઉસ નામની આલીશાન બિલ્ડીંગ બનાવી દેવાના કિસ્સામાં બિલ્ડર સંજયસિંહ અને તેની પત્નીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા By Connect Gujarat 22 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સેંગપુરનો શ્રમિક પરિવાર પણ બનાવશે પોતાના સ્વપ્નનો મહેલ, જુઓ જાત મહેનતથી કેવા બનાવ્યા બ્લોક... અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામ ખાતે એક શ્રમિક પરિવાર દ્વારા પોતાના સપનાનો મહેલ બનાવવામાં આવી રહ્યો છે By Connect Gujarat 12 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ: હાર્દિક પટેલે ભાજપના રામમંદિર નિર્માણના નિર્ણયની પ્રશંસા કરી,કહ્યું કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ છે By Connect Gujarat 22 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને જિલ્લા ભાજપા દ્વારા ફુલહાર કરાયા ભારતીય બંધારણના ઘડવૈયા એટલેકે ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને જન્મજયંતી નિમિતે ભરુચ જિલ્લાના સ્ટેશન પાસે આવેલ આંબેડર્કની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ આપવામાં આવી.. By Connect Gujarat 14 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર: વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર નિર્માણ પામશે,પી.એમ.મોદી કરશે ભૂમિપૂજન વિશ્વ આરોગ્ય સંસ્થા (who) દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરમાં સ્થાપનાર છે. By Connect Gujarat 08 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn