વડોદરા : ઉડેરા વિસ્તારમાં વીજ કરંટ લાગતાં એક વ્યક્તિનું મોત, ગંભીર રીતે દાઝેલ અન્ય વ્યક્તિ સારવાર હેઠળ...!
શહેરના ઉડેરા વિસ્તારમાં ખાનગી કંપનીમાં કામ કરતા 2 કર્મચારીઓને વીજ કરંટ લાગતાં એક કર્મચારીનું ઘટના સ્થળે મોત નીયજ્યું હતું.
શહેરના ઉડેરા વિસ્તારમાં ખાનગી કંપનીમાં કામ કરતા 2 કર્મચારીઓને વીજ કરંટ લાગતાં એક કર્મચારીનું ઘટના સ્થળે મોત નીયજ્યું હતું.
સારંગપુર ગામમાં મારુતિધામ સોસાયટીમાં રહેતા આકાશ ઉદય મંડલ ઉમર વર્ષ 10 અને હેમંતા મંડલ ઉંમર વર્ષ 12. તેઓ ગતરોજ બપોરના 2 વાગ્યાના અરસામાં મકાનની ગેલેરીના ભાગેથી રમતા હતા.
સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અશ્લીલ વિડિયોના લીધે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે.