ભરૂચ:અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે નજીક ઉભેલી બસ સાથે ટ્રક ધડાકાભેર અથડાય,એકનું મોત
ટ્રફ ચાલકે ઉભી રહેલ બસના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારતા એક મુસાફરનું ગંભીર ઇજાનાં પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું
ટ્રફ ચાલકે ઉભી રહેલ બસના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારતા એક મુસાફરનું ગંભીર ઇજાનાં પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું
જાનૈયા ભરેલી બસ ટોલ નાકા સાથે અથડાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
અમદાવાદ - ઈન્દોર હાઇવે પર આવેલાં કઠલાલ પાસે એસટી બસ ટ્રકની પાછળ ઘુસી જતાં બસમાં સવાર 32 જેટલા મુસાફરોને ઇજા પહોંચી