શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 66350 અને નિફ્ટી 19800..!
મધ્ય-પૂર્વ એશિયામાં વધતા સંઘર્ષ અને યુએસ રિટેલ વેચાણના ડેટાની અપેક્ષા કરતાં વધુ સારા થયા બાદ વ્યાજદરમાં વધારાની ચિંતા વચ્ચે બુધવારે ભારતીય શેરબજારોમાં નજીવો ઘટાડો થયો હતો.
મધ્ય-પૂર્વ એશિયામાં વધતા સંઘર્ષ અને યુએસ રિટેલ વેચાણના ડેટાની અપેક્ષા કરતાં વધુ સારા થયા બાદ વ્યાજદરમાં વધારાની ચિંતા વચ્ચે બુધવારે ભારતીય શેરબજારોમાં નજીવો ઘટાડો થયો હતો.
જો તમારી પાસે હજુ પણ બે હજાર રૂપિયાની નોટો છે, તો તેને બદલીને તમારા ખાતામાં જમા કરવાની આજે છેલ્લી તક છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેઈલ બ્રાન્ચની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ચિલ્ડ્રન વિયર બ્રાન્ડ એડ-એ-મમ્મા મોટી ભાગીદારી ખરીદી રહ્યું છે.
કર્ણાટકના કેટલાક ભાગોમાં ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. હવે કર્ણાટકમાં ટામેટાની કિંમત 20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુખ્ય ભંડોળ એકત્ર કરતી સમિતિએ એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન અગાઉના ત્રણ મહિનાની તુલનામાં લગભગ બમણી રકમ એકત્ર કરી હતી.