અમદાવાદ : ક્રિકેટ સટ્ટાના સૌથી મોટા રેકેટનો PCBએ કર્યો પર્દાફાશ, 4 શખ્સની ધરપકડ...
અમદાવાદ શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલ એક ખાનગી ઓફિસમાં PCBની ટીમે દરોડો પાડીને સટ્ટો રમાડનારા 4 આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલ એક ખાનગી ઓફિસમાં PCBની ટીમે દરોડો પાડીને સટ્ટો રમાડનારા 4 આરોપીઓની ધરપકડ કરી છે.
ગુજરાતમાં SGSTની ટીમ અને પોલીસ દ્વારા હવે બોગસ બિલિંગ કૌભાંડને લઈ લાલ આંખ કરી છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરણ ગામે ગેરકાયદે ચાલતી હથિયારો બનાવવાની ફેક્ટરીનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો હતો.