ભરૂચ:સંસદમાં રજૂ થયેલ યુનિયન બજેટને અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગપતિઓનો આવકાર, સાંભળો શુ કહ્યું
આજરોજ સંસદમાં રજૂ થયેલા દેશના સામાન્ય બજેટને ભરૂચ અને અંકલેશ્વરમાં સારો આવકાર સાંપડી રહ્યો છે આ બજેટને અર્થશાસ્ત્રીઓ રાહત આપનારું ગણાવી રહ્યા છે
આજરોજ સંસદમાં રજૂ થયેલા દેશના સામાન્ય બજેટને ભરૂચ અને અંકલેશ્વરમાં સારો આવકાર સાંપડી રહ્યો છે આ બજેટને અર્થશાસ્ત્રીઓ રાહત આપનારું ગણાવી રહ્યા છે
સપ્ટેમ્બરમાં લેવાયેલી સીએ ઇન્ટર અને ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CA ઇન્ટરની પરીક્ષામાં છોકરીઓનો વિજય થયો છે. મુંબઈની પરમાઈ પારેખે ઈન્ટર પરીક્ષામાં ટોપ કર્યું છે.
ભરૂચના ખ્યાતનામ તબીબ મધુમિતા મિશ્રા અને CA સાગરમલ પારિકએ શાળામાં ઉપસ્થિત રહી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને સંભોધિત કર્યા હતા.
ધી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ધ ચાર્ટર્ડ એકાઉનટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા નવેમ્બર-2022માં CAની ઇન્ટરમીડીએટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું