Connect Gujarat

You Searched For "CANNES 2022"

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022: દીપિકા પાદુકોણ સફેદ રફલ સાડીમાં છવાઈ ગઈ, જુઓ તસ્વીરો

29 May 2022 6:30 AM GMT
દીપિકાએ પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોનું દિલ જીતી લીધું છે. તાજેતરમાં, તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેનો સાડીનો લુક શેર કર્યો છે

આ પાંચ તસવીરોમાં સાતમા દિવસની મળશે સંપૂર્ણ અપડેટ, જાણો રેડ કાર્પેટ પર હવે કોની થઈ એન્ટ્રી

24 May 2022 5:02 AM GMT
ભારતીય અભિનેત્રીઓ ફ્રાન્સના શહેર રિવેરા ખાતે આયોજિત 'કાન્સ 2022'માં તેમના ગ્લેમરસ લુક સાથે સતત શો-સ્ટોપિંગ દેખાવો કરી રહી છે.

કાન્સ 2022: ફ્રાન્સમાં મહિલાઓ સામેના ગુના વિરુદ્ધ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર સ્મોક ગ્રેનેડ ફેંકવામાં આવ્યા

23 May 2022 10:35 AM GMT
વિશ્વમાં મહિલાઓ પર થતા અત્યાચારની અસર 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પણ જોવા મળી રહી છે.

CANNES 2022: આ વખતે દીપિકા પાદુકોણ કાન્સમાં જ્યુરીનો બનશે ભાગ, જાણો ક્યારે શરૂ થશે ફિલ્મ ફેસ્ટિવલ

27 April 2022 6:51 AM GMT
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા જ્યુરીની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે અભિનેત્રી દીપિકા પાદુકોણ ફિલ્મ ફેસ્ટિવલના 75માં એડિશનમાં જ્યુરીનો ભાગ હશે.